D

Dhaval Shah's Layastraro

A blog of Gujarati poetry

  • Rated2.7/ 5
  • Updated 6 Years Ago

ફૂલ-કથા - મણિલાલ હ પટેલ - લયસ્તરો

Updated 7 Years Ago

(દોહરા) ફૂલમાં ઊઘડે આભલું ફૂલમાં ચૌદે લોક ફૂલ વગરના આંગણે જીવ્યું જીવતર ફોક ફૂલમાં પગલાં દેવનાં ફૂલમાં પ્રીતમ વાસ ફૂલ અમારી એષણા ફૂલ અમારા શ્વાસ નભમાં જેવા તારલા એવાં વેણી-ફૂલ પાંપણ-આંસુ-તોરણો મૂલ એનાં અણમૂલ ફૂલથી માટી મહેકતી ફૂલથી મહેકે પ્રીત મહેકી મહેકી મટી જવું એની નોખી રીત ફૂલને ના કોઈ કુળ છે એને કેવળ મૂળ …
Read More
...