આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ. ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે? ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ એ બાળપણ. …