બ્રાન્ડ રાનીનું નામ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતું જાણીતું નથી પરંતુ પુરા ભારતમાં રાજકોટની આ પોતીકી બ્રાન્ડનો દબદબો ઘર - ઘરમાં છે. આ બ્રાન્ડ રાણીના સ્થાપક અને કનેરિયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ના ચેઈરમેન શ્રી સુરેશભાઈ કનેરિયા એ સ્પિક બિંદાસ માટે શ્રી નયનેશ પારેખને આપેલી વિશેષ મુલાકાતમાં શેર કરી આ નેશનલ બ્રાન્ડની જર્ની. Credits: Interview taken by:
Read More