રાજકોટ શહેરની અનેકવિધ ઓળખ છે એમાં રાજકોટનું રીઅલ એસ્ટેટ સેક્ટર પણ ગુજરાત અને ભારતમાં એની એક આગવી ઓળખ ધરાવે છે. રાજકોટના લગભગ તમામ વિસ્તારોમાં ખૂબ જ અજોડ રેસીડેન્શીયલ અને કોમર્શીયલ પ્રોજેક્ટ્સ જોવા મળે છે જે રાજકોટવાસીઓને અદ્યતન સુવિધાઓ સાથે રહેઠાળ માટે તેમજ વ્યવસાય માટે સુંદર તક આપે છે. રાજકોટના માલવિયા કોલેજથી લઇને ગોંડલ ચોકડી સુધીના